Aum daily read Shree Valmiki Ramayan with Sanskrit Aum
Aum namah shivay Aum Jay shree Ram Aum Sitaram.
1, Ramayan
મુનિની પ્રતિ બોલ્યા ત્યાં શ્રી રઘુનાથ અતિ વિવેકની સાથ મુનિની બાળક એ છે અતિ અણસમજુ ક્રોધ શો તેની સાથ આપ પ્રભાવથી એ છે અજાણ્યો , નહીં તો ભરે નહીં બાથ બાળક જો કોઇ અનુચિત બોલે , આનંદ પામે ગુરૂમાત આપ છો શાંત ધીરા મુનિ જ્ઞાની , કરો દયા સેવક માથ રામનું કહેવું આમ સુણીને , મુનિના શીતળ થયાં ગાત લક્ષમણજીએ મોં મલકાવ્યું , ક્રોધ વ્યાપ્યો સાક્ષાત રામપ્રતિ ત્યાં મુનીવર બોલ્યા , સાંભળ રામ તું વાત શરીર છે ધોળો હ્દયમાં કાળો રામ , તારો આ ભ્રાત મોઢામાં તો ઝેર ભર્યુ છે , તું કર દુધની વાત નથી તુજ જેવો એ છે છકેલો , ઘડી નાખીશ હુ ઘાટ લક્ષ્મણ કહે મુનિ “ ક્રોધ સદાએ , પાપનું મુળ ” સાક્ષાત શૈવક જાણી દયા ઉર આણી , ક્રોધ સમાવો તાત ક્રોધ કરેથી ચાપ ન સુધરે , બેસો થાક્યા છો સુણો વાત ચાલો સુતારની કોડે હું જોડે , ચાપ સુધારે ભલી ભાત મુનિની
_- જનક ડરીને જનક ડરીને જનક ડરીને જેવો રે જનક ડરીને કહે લક્ષમણ ભાઈરે બોલો નહીં આમ બોલે થવાની બુરાઇરેજનક ડરીને મિથાલાપુરીનાં લોક કંપતા કહે છે રે છોટો આ કુંવાર અતિ ખોટીલો દીસેછે રે નિડર વચન લક્ષમણ તણાં જાણીરે ક્રોધથી થઇ મુનિના બળ તણી હાની રે માન દઇ રામને કહે છે રૂષિ . આમ રે તારો લધુભ્રાત ગણી બચાવું આ ઠામ રે સુંદર શરીર મનમાં મલીન એવોરે સૂર્વણનો ઘટ ઝેરથી ભરેલ આમ સુણી ક્યૂ લક્ષમણે મંદ હાસ્ય રે રામે દીધા વારી ગયા કૌશિકની પાસરે અતિ વિનયેથી જોડયા રામે બેઉ હાથ રે વાણી મૃદુ આણી કહે મુનિવર સાથરે બાળકનાં વચનો ધરો ન ગુરૂ કાનરે વૃદ્ધ અને બાળક એ સ્વભાવે સમાન રે તેઆ જે કહે તેમાં ગણાય નહીં દોષરે આપ મુનિ શાણા તજો અંતરનો ચેશરે નથી આ ધનુષ્ય લક્ષમણ થકી તુટયું રે ચાપ ભાગનાર આપ દાસ ગુરૂ હું છું રે મને દીયો માફી ગુરૂ કે બાંધો ક